હોમ પેજ / રેસિપી / વેજ. રોટી કટલેટ

Photo of left over vej.roti cutlet by Hiral Pandya Shukla at BetterButter
312
6
0.0(0)
0

વેજ. રોટી કટલેટ

Nov-27-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ. રોટી કટલેટ રેસીપી વિશે

ખરેખર મિત્રો આ વાનગી એક વાર જરૂર બનાવજો. ઘરમાં નાના મોટા બઘાને ભાવશે. આ પોષ્ટીક પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ચાર બ્રેડ
  2. બે ચમચી મેદો
  3. ગાજર, કોબી, બીટ, ડુંગરી ઝીણું ખમણેલું એક કપ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. રોટલી ચાર
  6. કોથમીર, આદુ અને મરચા ની પેસ્ટ એક ચમચી
  7. કોર્નફ્લોર એક ચમચી
  8. ધાણાજીરુ એક ચમચી
  9. લાલ મરચું પાવડર એક ચપટી
  10. ગરમ મસાલો એક નાની ચમચી

સૂચનાઓ

  1. મે ચાર બ્રેડ લીધી છે.
  2. મીક્ષચર મા ભુકકો કરી લો.
  3. રોટલી પણ પીસી લો.
  4. ખમણેલા વેજ મા રોટલી નો ભુક્કો અને ધાણા પેસ્ટ ઉમેરો.
  5. તેમાં ગરમ મસાલો અને મીઠું નાખી કોર્નફ્લોર નાંખી પાણીમાં સરસ કટલેટ વળે એવો લોટ બાંધવો.
  6. મનપસંદ આકાર ની કટલેટ વાળી લો.
  7. મેદા મા ત્રણ ચમચી પાણી અને લાલ મરચું પાવડર ઉમેરી પેસ્ટ બનાવી લો.
  8. કટલેટ ને પેસ્ટ મા ડીપ કરો.
  9. બ્રેડ ના ભુક્કા થી કોટ કરો.
  10. ગરમ તેલમાં સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો.
  11. સોસ કે ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર