લેફ્ટઓવેર દાળ પરાઠા | Dal Paratha Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  27th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Dal Paratha by Jhanvi Chandwani at BetterButter
લેફ્ટઓવેર દાળ પરાઠાby Jhanvi Chandwani
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    5

    લોકો

4

0

લેફ્ટઓવેર દાળ પરાઠા વાનગીઓ

લેફ્ટઓવેર દાળ પરાઠા Ingredients to make ( Ingredients to make Dal Paratha Recipe in Gujarati )

  • તેલ 2 ચમચી
  • સફેદ તલ 3-4 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • અજમો 1/2 ચમચી
  • લાલ મરચું પાવડર 1/2 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • મેથી 1/2 વાટકી બારીક સમારેલી
  • ઘઉં નો લોટ 2 વાટકી
  • વધેલી દાળ 1 વાટકી

How to make લેફ્ટઓવેર દાળ પરાઠા

  1. ઘઉંનો લોટ લઈ તેમાં બધા મસાલા નાખી દાળ થી લોટ બાંધી લો
  2. લોટ માંથી લોઈ લઈ તેમાં થી પરાઠા વણો તના ઉપર થોડા સફેદ તલ લગાડી ઘી થી તવા પર શેકી લો.
  3. તૈયાર છે દાળ પરાઠા તેને દહીં યા અથાણાં સાથે સર્વ કરો.

My Tip:

બીજા મનગમતા મસાલા નાખી શકાય

Reviews for Dal Paratha Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો