હોમ પેજ / રેસિપી / લેફ્ટઓવેર માવા ભુર્જી

Photo of Mava bhurji by Jhanvi Chandwani at BetterButter
256
6
0.0(0)
0

લેફ્ટઓવેર માવા ભુર્જી

Nov-27-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફ્ટઓવેર માવા ભુર્જી રેસીપી વિશે

ઘી બની જાય પછી તેનો જે માવો નીકળે છે તેનાં માંથી પનીર જેવી ભુરજી બનાવી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘી નો માવો. 1 વાટકી
  2. ડુંગળી 1 બારીક સમારેલી
  3. ટામેટા. 1
  4. લીલા મરચા. 2 બારીક સમારેલ
  5. જીરું. 1/2 ચમચી
  6. તેલ. 3 ચમચી
  7. ગરમ મસાલો. 1/2 ચમચી
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. લાલ મિર્ચ પાવડર. 2ચુંટકી
  10. હળદર. 2 ચુંટકી
  11. કોથમીર. 1 ચમચી

સૂચનાઓ

  1. ઘી નો માવો લઈ ગરમ પાણી માં નાખી છાની લો.. પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો
  2. કડાઈ માં તેલ નાખી જીરું નાખો તેમાં ડુંગળી અને લીલા મરચા નાખી પિન્ક કરવો તેમાં મસાલા નાખી ટામેટા ની પ્યુરી નાખો પછી તેમાં ગરમ મસાલો નાખી તેલ પર આવા દો.
  3. તેલ પર આવી જાય ત્યારે તેમાં ઘી નો માવો નાખો અને બરોબર મિક્સ કરો...
  4. મિક્સ કરી તેમાં થોડો કજ પાણી ઉમેરી 2 મિનિટ ઢાંકણ લગાવી દો..
  5. 2 મિનિટ બાદ કોથમીર નાખો. માવા ભુરજી તૈયાર છે...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર