હોમ પેજ / રેસિપી / પાલક પનીર કટલેસ

Photo of Palak Paneer Cutlets by Mital Viramgama at BetterButter
993
6
0.0(0)
0

પાલક પનીર કટલેસ

Nov-28-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પનીર કટલેસ રેસીપી વિશે

પાલક પનીર કટલેસ ખુબજ ટેસ્ટી અને હેલ્થી કટલેસ છેં. લેફટઓવર પાલક પનીરના શાક માંથી બનાવેલ છે.નવી વેરાયટી કટલેસ ની ટ્રાય કરો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ પાલક પનીર નું શાક
  2. 2 સલાઇઝ બ્રેડ
  3. 1 ટી સ્પૂન વરીયાળી
  4. 1ટી સ્પૂન તલ
  5. 1ટી સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  6. 1 ટેબલ સ્પૂન ધાણાભાજી
  7. લીંબુ નો રસ 1 ચમચી
  8. 1/4 કપ બાફેલા બટાકા મેસ કરેલાં
  9. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં પાલક પનીરના શાક મા બ્રેડ નાખી મીકસર મા પીસી લો.
  2. હવે બાફેલા બટાકા મા બધાં મસાલા નાખી દો.
  3. પછી તેમાં પાલક ની પેસ્ટ નાખી નીમક સ્વાદ અનુસાર અને લેમન જયુસ સ્વાદ અનુસાર નાખી બધું સરખાઇ થી મીક્સ કરી લો
  4. હવે આ મસાલા માથી કટલેસ નુ મોલ્ડ લઇને કટલેસ નો શેઇપ આપી દો.
  5. હવે ગરમ તેલમાં કટલેસ ને તળી લો.
  6. પછી ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર