હોમ પેજ / રેસિપી / ખીચડી ટોસ્ટ

Photo of Khichdi toast by Dipali Modi at BetterButter
416
4
0.0(0)
0

ખીચડી ટોસ્ટ

Nov-29-2018
Dipali Modi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખીચડી ટોસ્ટ રેસીપી વિશે

લેફ્ટ ઓવર ખીચડી માં થી ટોસ્ટ ખાવા માં સારા લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ખીચડી ૧ કપ
  2. બાફેલા બટાકા ૨ નગ
  3. સમારેલી ડુંગળી ૨ ટીસ્પૂન
  4. સમારેલું ગાજર ૨ ટીસ્પૂન
  5. સમારેલું કેપ્સીકમ ૨ ટી સ્પૂન
  6. આદું,મરચાં, લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન
  7. મરી પાવડર ૧/૨ ટી સ્પૂન
  8. લાલ મરચું પાવડર ૧ ટેબલ સ્પૂન
  9. પાઉં ભાજી મસાલો ૧ ટેબલ સ્પૂન
  10. નાનું પેક્ત બ્રેડ
  11. ઘી ૨ટેબલ સ્પૂન
  12. મીઠું સ્વાદ મુજબ
  13. બ્રેડ કર્મસ ૧ ટેબલ સ્પૂન

સૂચનાઓ

  1. બટાકા ને બાફી છીણી લો.
  2. એક બાઉલ માં ખીચડી લો તેમાં બટકું મિક્સ કરો.બ્રેડ ક્રમશ ઉમેરો.
  3. તેમાં કેપ્સિકમ, ગાજર, ડુંગળી ઉમેરો.
  4. તેમાં મીઠું, લાલ મરચું પાવડર,મરી પાવડર,આદું મરચાં ની પેસ્ટ,પાઉં ભાજી મસાલો ઉમેરી મિક્સ કરો.
  5. બ્રેડ ની ઉપર ઘી લગાવો.
  6. પછી બ્રેડ ની એક સાઈડ સ્ટફિંગ લગાવી બધી બ્રડ તૈયાર કરો.
  7. તવી ગરમ કરી ઘી લગાવી બને બાજુ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  8. અને પ્લેટ માં લઈ કટ કરી લો. તૈયાર છે. ટોસ્ટ .
  9. કેચપ સાથે સવ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર