Photo of SALAD by Asha Shah at BetterButter
686
3
0.0(0)
0

સલાડ

Nov-29-2018
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સલાડ રેસીપી વિશે

વધેલી વસ્તુ માથી જલ્દી બની જાય અને અલગ દેખાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સલાડ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1.1 વાડકી વધેલી બાફેલા ચોડા અથવા વધેલા ફણગાવેલા મગ
  2. 2.1/2 ફુલેવર
  3. 3.1/2 બો્કોલી
  4. 4.1/2શીમલા મીચૅ
  5. 5.1/2 કાંદો
  6. 6.1/2 કોબી
  7. 7.મીઠું સ્વાદ મુજબ
  8. 8. ચીલી ઓપ્શનલ
  9. 9.1 ચમચી તેલ

સૂચનાઓ

  1. 1.સૌ પ્થમ બધી શાકભાજી મનપસંદ આકાર મા કાપી લેવી.
  2. 2.બરાબર ધોઇ પાણી નીતારી લેવું
  3. 3.કડાઇ મા તેલ મુકી બધી શાકભાજી નાખી મીઠુ નાખી અધકચરી બાફવી .
  4. 4.શાકભાજી મા વધેલા ચોડા અથવા ફણગાવેલા મગ નાખી 1 મીનિટ સાંતડો .
  5. 5.ચીલી નાખવુ હોય તો નાખી મીશૃ કરી ગરમ યા ઠડુ સવૅ કરો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર