હોમ પેજ / રેસિપી / ડ્રાય ફ્રુટ ચોકલેટ લાડુ

Photo of Dry fruit chocolate ladoo by vaishali nandola at BetterButter
387
1
0.0(0)
0

ડ્રાય ફ્રુટ ચોકલેટ લાડુ

Nov-29-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રાય ફ્રુટ ચોકલેટ લાડુ રેસીપી વિશે

ઠંડીમા ડ્રાયફ્રુટ ખાવા ખુબ સારા .પણ બાળકો એ ખાવા માંગતા નથી .તો આજે મે આ નવી રીત ટ્રાય કરી. જે રસગુલ્લાની ચાસણીથી બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ મિક્સ ડ્રાયફ્રુટનો ભુકો (બદામ, કાજુ, પિસ્તા,અખરોટ)
  2. 1/2 કપ રસગુલ્લાની ચાસણી
  3. 2 ચમચી ઘી
  4. 2 ટેબલ સ્પુન કોકો પાઉડર

સૂચનાઓ

  1. એક પૅન મા ચાસણી ગરમ કરવા મુકો
  2. એક તાર ની ચાસણી તૈયાર કરો.
  3. ડ્રાયફ્રુટ નો ભુકો,કોકો પાઉડર અને ઘી નાખી મિક્સ કરો.
  4. શેપ આપવા જેવુ મિશ્રણ થાય એટલે ફ્લેમ બંધ કરો.
  5. થોડુ ઠંડુ થવા દો.
  6. હવે તમને ગમે એવો શે પ આપી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર