હોમ પેજ / રેસિપી / થેપલાં ચીઝ ફ્રેન્કી

Photo of Thepla cheese franky by Varsha Joshi at BetterButter
500
3
0.0(0)
0

થેપલાં ચીઝ ફ્રેન્કી

Nov-30-2018
Varsha Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થેપલાં ચીઝ ફ્રેન્કી રેસીપી વિશે

આ રેસિપી વધેલા થેપલાંમાથી બનાવી છે. બાળકોને ટીફીન માટે મનપસંદ અને સ્વાદિષ્ટ લાગશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • પીસવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. વધેલા થેપલાં
  2. ૨ ક્યૂબ ચીઝ
  3. ટામેટાં સોસ
  4. ચાટ મસાલો અડધી ચમચી
  5. ઓરેગાનો પાવડર અડધી ચમચી
  6. કોથમીર સમારેલી

સૂચનાઓ

  1. વધેલા થેપલાં લો
  2. થેપલાં પર ટામેટાં સોસ લગાવો
  3. તેના પર ચાટ મસાલો છાટો
  4. છીણી વડે ચીઝ છીણો
  5. ત્યારબાદ છીણેલા ચીઝ પર ઓરેગાનો મસાલો છાટો
  6. ત્યારબાદ કોથમીર સમારેલી નાખો
  7. ચીઝ થેપલાંના ત્રિકોણીય રોલ વાળો
  8. ગેસ પર નોનસ્ટિક તવીમા ઘી લગાવો
  9. ત્રણ રોલ નોનસ્ટિક તવીમા સાતળો
  10. એક બાજુ બેક થયા પછી બીજી બાજુ પલટો
  11. બરાબર બેક કરો
  12. ચીઝ થોડું પીગળે એટલે ગેસ બંધ કરીને સર્વિગ પ્લેટમાં થેપલાં ચીઝ રોલ તૈયાર કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર