હોમ પેજ / રેસિપી / ફુટ્ટી ગુલાબજાંબુ મંચુરિયન

Photo of Frooti gulab jamun manchurian by Leena Sangoi at BetterButter
964
2
0.0(0)
0

ફુટ્ટી ગુલાબજાંબુ મંચુરિયન

Nov-30-2018
Leena Sangoi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફુટ્ટી ગુલાબજાંબુ મંચુરિયન રેસીપી વિશે

ચાઈનીઝ મંચુરિયન તો બધા એ ખાધા હશે. ગુલાબજાંબુ મંચુરિયન ફયુઝન ડેઝર્ટ પણ એકવાર જરૂર બનાવજો. ખૂબ જ સરસ ટેસ્ટી ડેઝર્ટ ડીશ.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧૨ થી ૧૫ હોમમેઇડ લેફટ ઓવર ગુલાબજાંબુ
  2. મંચુરિયન માટે ૧ ટેબલસ્પૂન સ્ટ્રોબેરી ક્રશ
  3. ૧ ટેબલસ્પૂન બ્લુબેરી ક્રશ
  4. ૧ ટીસ્પૂન રોઝવોટર
  5. દાડમ દાણા,સમારેલું સફરજન અથવા તમારી પસંદગીના ફળો.
  6. કાજુ, બદામ, પિસ્તા સમારેલા

સૂચનાઓ

  1. પેનમાં સ્ટ્રોબેરી ક્રશ, બ્લુબેરી ક્રશ, રોઝ વોટર ઉમેરી ૨ મિનિટ ઉકાળો.
  2. બારીક સમારેલું સફરજન અને દાડમ દાણા નાખો.
  3. તેમાં ગુલાબજાંબુ ઉમેરી અને હળવે થી મિકસ કરો.
  4. બાઉલમાં કાઢી પિસ્તા, બદામ, કાજુ, સફરજન, દાડમ બીજ સાથે સુશોભિત કરો.
  5. સ્વાદિષ્ટ ફુટ્ટી ગુલાબજાંબુ મંચુરિયન ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર