Photo of Rashiya muthiya by Bansi chavda at BetterButter
353
5
5.0(1)
0

Rashiya muthiya

Dec-02-2018
Bansi chavda
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મુઠીયા માટે
  2. ૧ ૧/૨ કપ વધેલા ભાત
  3. ૧ કપ ચણા નો લોટ
  4. ૪ ચમચી ઘઉં નો લોટ
  5. ૧ ચમચી લાલ મરચા પાવડર
  6. ૨ ચમચી ધાણા જીરુ
  7. ૧/૨ ચમચી ગરમ મસાલો
  8. ૧/૨ ચમચી હળદર
  9. નમક સ્વાદ મુજબ
  10. વધાર માટે
  11. ૨ મોટા ચમચા તેલ
  12. ૨ કપ ખાટી છાશ
  13. ૨ કપ પાણી
  14. ૧ ચમચી લસણ ની લાલ ચટણી
  15. ૧/૨ ચમચી હળદર
  16. ૧ ચમચી ગરમ મસાલો
  17. ૧/૨ ચમચી રાય
  18. ૧/૨ ચમચી જીરું
  19. ૧/૨ લીલું મરચું ઝીણું સમારેલ
  20. ૧ ટમાટર ઝીણું સમારેલ
  21. ૧ નંગ લ સૂકુ મરચું
  22. થોડા મીઠાં લીમડા નાં પાન
  23. ચપટી હિંગ
  24. નમક સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મુઠીયા માટે ની બધી સામગ્રી ઍક મોટા બા ઉલ મં સરખી રીતે મિક્સ કરો
  2. ઍક સરખા આકાર નાં મુઠીયા તૈ યાર કરો
  3. ઍક કડાઈ મા બે મોટા ચમચા તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટ્લે તેમાં રાય, જીરું ,લાલ મરચું, મિઠૉ લીમડો અને હિંગ ઉમેરો
  4. પછી તેમાં છાશ ઉમેરો સાથે જ લસણ ની ચટણી લીલું મરચું અને બાકી નાં બધા જ મસાલા ઓ ઉમેરો
  5. વધારેલ છાશ નો ઉભરો આવે એટ્લે તૈયાર કરેલા મુઠીયા ઉમેરી દો
  6. હવે તેમાં ઝીણા સમારેલા ટ મેટા ઉમેરી 15 મિનીટ સુધી મીડીયમ આંચ પર ઉકાળો...
  7. તૈયાર છે ગરમા ગરમ રસિયા મુઠીયા...

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dharmesh Chavda
Dec-02-2018
Dharmesh Chavda   Dec-02-2018

Delicious!!!

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર