હોમ પેજ / રેસિપી / ઈન્ડીયન મનચુરિયન

Photo of Indian manchurian by heena shah at BetterButter
523
3
0.0(0)
0

ઈન્ડીયન મનચુરિયન

Dec-03-2018
heena shah
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્ડીયન મનચુરિયન રેસીપી વિશે

વધેલા ભજીયા નુ નવુ રૂપ જેને નામ આપીયુ છે "ઈન્ડીયન મનચુરીયન"

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારતીય
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1ડીશ ભજીયા (10 -15 નંગ)
  2. 1.1/2કપ કેપ્સીકમ,ડુંગળી,ટામેટા,કોબી,સમારેલા
  3. જરુર મુજબ..હીંગ,હળદર,લાલ મરચુ પાવડર,મીઠુ,ચાટ મસાલો
  4. 1ચમચી,આદુ,મરચા,લશણ ની પેસ્ટ
  5. 2ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ભજીયા ને અડધા સમારી લો
  2. એક પેન માં 2ચમચી તેલ મુકો .
  3. તેલ ગરમ થાય એટલે સમારેલી ડુંગળી અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરો
  4. હીગ,હળદર,લાલ મરચુ,ઉમેરો
  5. એક મીનીટ સાતળી બાકી ના શાક ઉમેરો.
  6. ટામેટા બીલકુલ છેલ્લે ઉમેરો.
  7. ભજીયા ઉમેરો
  8. સારી રીતે મીક્સ કરી ,ચાટ મસાલો ભભરાવો.
  9. કોથમીર ઉમેરી ગરમ ગરમ પીરશો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર