હોમ પેજ / રેસિપી / લેફ્ટઓવેર રોટી પકોડે

Photo of Leftover roti pakore by Jhanvi Chandwani at BetterButter
290
4
0.0(0)
0

લેફ્ટઓવેર રોટી પકોડે

Dec-03-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફ્ટઓવેર રોટી પકોડે રેસીપી વિશે

આમ તો વધેલી રોટલી નું આપણે બહુબધું બનવીએ છીએ...પણ ક્યારે ક્યારે રોટલી થોડી વધી જાય તો થોડી ક જ રોટલી નું શું બનાવે સમજ નથી આવતું.. તો તેનું ઉપયોગ પકોડા કર્યો છે.. બેસન માં ડુંગળી સાથે રોટલી ના ટુકડા નાખ્યા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. વધેલી રોટલી. 2
  2. બેસન. 1 વાટકી
  3. ડુંગળી. 1 લાંબી કતરણ
  4. લીલા મરચાં. 2 બારીક સમારેલ
  5. કોથમીર. 3 ચમચી. બારીક સમારેલ
  6. જીરું. 1/2 ચમચી
  7. વરિયાળી. 1/2 ચમચી
  8. સુખા દાણા. 1/2 ચમચી
  9. સોડા. 1 ચુંટકી
  10. હિંગ. 2 ચુંટકી
  11. લાલ મરચું પાવડર. 1/2 ચમચી
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. એક બાઉલ માં રોટલી ના ટુકડા નાખો
  2. તેમાં બેસન, ડુંગળી ,કોથમીર અને બધા મસાલા નાખો
  3. તેને મિક્સ કરી પાણી થી પકોડા નો બેટર તૈયાર કરો..
  4. તેલ માં પકોડા નાખી ડીપ ફ્રાય કરવા
  5. કુરકુરા થાય તો તેલ માં કાઢી લો..
  6. તૈયાર છે ગરમા ગરમ રોટી પકોડા તેને ચાય સાથે યા સોસ સાથે સર્વ કરો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર