વધેલા દહીંવડા ના ભજીયાં | Leftover Dahi Vada Bhajiya Recipe in Gujarati

ના દ્વારા Krupa Shah  |  3rd Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Leftover Dahi Vada Bhajiya by Krupa Shah at BetterButter
વધેલા દહીંવડા ના ભજીયાંby Krupa Shah
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  3

  લોકો

4

0

વધેલા દહીંવડા ના ભજીયાં

વધેલા દહીંવડા ના ભજીયાં Ingredients to make ( Ingredients to make Leftover Dahi Vada Bhajiya Recipe in Gujarati )

 • 1 & 1/2 કપ દહીં વડા નું ખીરું
 • 1 નાનો ઝીણી સમારેલી ડુંગળી
 • 2-3 લીલા મરચાં જીણા સમારેલાં
 • ૨ ચમચા લીલા ધાણા સમારેલાં
 • તેલ તળવા માટે

How to make વધેલા દહીંવડા ના ભજીયાં

 1. વધેલા દહીં વડા ના ખીરા માં ડુંગળી, મરચાં અને ધાણા ઉમેરી દો.
 2. ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળી લો.
 3. ગરમાગરમ ટોમેટો સોસ અથવા ચટણી સાથે પીરસો.

My Tip:

ઈડલી ના વધેલા ખીરા ના પણ આવી રીતે ભજીયાં બનાવાય

Reviews for Leftover Dahi Vada Bhajiya Recipe in Gujarati (0)