હોમ પેજ / રેસિપી / પાઉંભાજી પરાઠા

Photo of pav bhaj paratha by Komal Dattani at BetterButter
589
3
0.0(0)
0

પાઉંભાજી પરાઠા

Dec-04-2018
Komal Dattani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાઉંભાજી પરાઠા રેસીપી વિશે

વધેલી ભાજી માથી બનતા સરસ પરાઠા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ ભાજીપાઉં ની ભીજી
  2. જરૂર મૂજબ ધઉં નો લોટ
  3. ૨ ચમચી રવો
  4. તેલ શકવા માટે

સૂચનાઓ

  1. ભીજી મા ધઉા નો લોટ અને રવો ભેળવી પરાઠા નો લોટ બાંધો.
  2. હવે તૈયાર લોટ માથી લુઆ લઇ પરાઠા વણો.
  3. તેલ વડે પરાઠા શેકી લો.
  4. પરાઠા ને દહીં અને સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર