લેફ્ટઓવેર રોટી પીઝા કેક | Leftover Roti Pizza Cake Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  4th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Leftover Roti Pizza Cake by Jhanvi Chandwani at BetterButter
લેફ્ટઓવેર રોટી પીઝા કેકby Jhanvi Chandwani
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    2

    લોકો

17

0

લેફ્ટઓવેર રોટી પીઝા કેક વાનગીઓ

લેફ્ટઓવેર રોટી પીઝા કેક Ingredients to make ( Ingredients to make Leftover Roti Pizza Cake Recipe in Gujarati )

  • વધેલી રોટલી 3
  • વધેલી મટર બટાકા ની સબ્જી1 વાટકી
  • ટોમેટો સોસ. 1 વાટકી
  • કાકડી. 1/2
  • ડુંગળી. 1
  • શિમલા મિર્ચ. 1
  • ચાટ મસાલો. 1/2 ચમચી
  • ચીઝ ક્યુબ. 2
  • મોજરેલા ચીઝ. 3 ચમચી
  • ઓરેગનો પાવડર 1/2 ચમચી
  • ચીલી ફ્લેક્સ. ચૂંટકી

How to make લેફ્ટઓવેર રોટી પીઝા કેક

  1. વધેલી રોટી લો એક રોટી લે તેની ઉપર સોસ લગાડો પછી મટર બટાકા વાળી ભાજી પથરાવો પછી તેની ઉપર કાકડી ની સ્લાઈસ શિમલા મિર્ચ ની સ્લાઈસ ડુંગળી ની સ્લાઈસ મૂકી ચાટ મસાલો લગાઓ પછી તેની ઉપર બન્ને ચીઝ છીણી ને પાથરો.
  2. ચીઝ ની ઉપર ફરીથી બીજી રોટી મુકો સોસ લગાઓ ભાજી પથરાવો ડુંગળી સિમલા મિર્ચ અને કાકડી ની સ્લાઈસ લગાઓ.અને ચીઝ છીણી નેલગાવી ત્રીજી રોટલી મુકો તેની ઉપર પણ આવી રીતે કરી લાસ્ટમાં ચીઝ થોડી વધારે છીણીને પછી ઓરેગનો અને ચિલી ફલેક્સ લગાવવી..
  3. પેન માં થોડો તેલ લગાડી તે રોટલીઓ સેકવા મુકો. ગેસ ધીમા આંચે રાખવી..
  4. 5 મિનિટ માટે ઢાંકણ લગાવી દો..
  5. ઢાંકણ ખોલી પિઝા કેક તૈયાર છે પોઝા કટર થી કટ કરી સર્વ કરો..

My Tip:

આમાં કોઈ પણ ભાજી વધી જાય તે ઉમેરી શકાય

Reviews for Leftover Roti Pizza Cake Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો