Photo of IDLI TAKATAK by Deepa Rupani at BetterButter
1621
3
2.0(0)
0

IDLI TAKATAK

Dec-04-2018
Deepa Rupani
8 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 4 ઈડલી
  2. 2 ઝીણી સુધારેલી ડુંગળી
  3. 2 ઝીણા સુધારેલા ટામેટા
  4. 1 ઝીણું સુધારેલું સિમલા મરચું
  5. 1 tbsp ઝીણી સુધારેલી કોથમીર
  6. 1 tsp લાલ મરચું
  7. 1/2 tsp હળદર
  8. 1 tsp ધાણાજીરું
  9. 1 tbsp પાઉભાજી મસાલા/ગરમ મસાલા
  10. 2 tbsp તેલ
  11. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. ઈડલી ને નાના ચોરસ ટુકડા માં કાપી લો.
  2. કડાઈ માં તેલ ગરમ મૂકી ડુંગળી ને સાંતળો, થોડી સંતળાઈ એટલે ટામેટા પણ નાખો.
  3. બંને સરખું સંતળાઈ જાય એટલે બધા મસાલા નાખી ને મિક્સ કરો. થોડી સેકન્ડ પછી સિમલા મરચું પણ નાખી દો.
  4. પછી 1/2કપ પાણી નાખો. પાણી ઊકળે એટલે ઈડલી નાખી ને મિક્સ કરો. એક મિનીટ પછી ગેસ બંધ કરો અને કોથમીર થી સજાવી અને ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર