હોમ પેજ / રેસિપી / ચાઇનીઝ કટલેટ ( લેફ્ટ ઓવર રાઇસમાથી )

Photo of Chinese cutlet by Rupa Thaker at BetterButter
764
1
0.0(0)
0

ચાઇનીઝ કટલેટ ( લેફ્ટ ઓવર રાઇસમાથી )

Dec-04-2018
Rupa Thaker
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઇનીઝ કટલેટ ( લેફ્ટ ઓવર રાઇસમાથી ) રેસીપી વિશે

લેફ્ટ ઓવર રાઇસ માથી બનાવેલ કટલેટ ખુબજ ટેસ્ટી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. લેફ્ટ ઓવર રાઇસ ૨ વાટકા
  2. ૩ ચમચી ચણાનો લોટ
  3. ૨ ચમચી મેન્દો
  4. ૧ લીલી ડુંગળી
  5. ૧ નાનુ ગાજર ખમણેલું
  6. ૧/૨ નાનુ કેપ્સીકમ
  7. ચપટી ધાણા
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. ૧ ચમચી વીનેગર
  10. ૧ ચમચી સોયા સોસ
  11. ૧ ચમચી સેઝવાન સોસ
  12. ૧/૨ આદુ મરચાં ની પેસ્ટ

સૂચનાઓ

  1. સૌથી પહેલા લેફ્ટ ઓવર રાઇસ લેવા
  2. તેમા બધા શાક નાખવા
  3. આદુ મરચાં ની પેસ્ટ, બધા સોસ, મીઠુ નાખી મિક્સ કરવુ
  4. મન ગમતો આકાર આપી બ્રેડક્રમ મા રગદોડ
  5. ધીમા તાપે નોનસ્ટીકમા ઘી મુકી શેલો ફ્રાઈ કરવુ
  6. ગરમાગરમ સર્વ કરો કેટ્ચપ સાથે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર