હોમ પેજ / રેસિપી / વેજ ફ્રૂટ સલાડ

Photo of Veg. Fruit salaad by Varsha Joshi at BetterButter
426
1
0.0(0)
0

વેજ ફ્રૂટ સલાડ

Dec-05-2018
Varsha Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ ફ્રૂટ સલાડ રેસીપી વિશે

આ રેસિપી મેં ગાજરનો હલવો બનાવ્યો ત્યારે ગાજર દૂધમાં બાફ્યા ત્યારે જે બાફેલા ગાજરવાળું દૂધ વધ્યું તેમાં કેળા અને ચીકુ નાખી ફ્રૂટ સલાડ બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બાફેલા ગાજરવાળુ દૂધ
  2. એક કેળું
  3. એક ચીકુ
  4. એક ચમચી કસ્ટર્ડ પાવડર
  5. બે ચમચી ખાંડ

સૂચનાઓ

  1. સૌપ્રથમ છિણ્યા વગરનો ગાજરનો હલવો બનાવતા ગાજર દૂધમાં બાફ્યા હોય તેમાંથી જો દૂધ વધારે હોય તે અલગ કાઢી લેવું
  2. એક કેળું સમારવુ
  3. એક ચીકુ સમારવુ
  4. બાફેલા ગાજરવાળા દૂધમાં ૨ ચમચી ખાંડ અને કસ્ટ્ર્ડ પાવડર ઉમેરી મિક્સ કરી થોડું ઉકાળો
  5. ત્યારબાદ દૂધ ઠંડુ થાય એટલે તેમાં સમારેલા ચીકુ અને કેળું ઉમેરો
  6. બધું બરાબર મિક્સ કરી ફ્રીઝમા ઠંડુ કરવા મૂકો
  7. ત્યારબાદ બાઉલમાં કાઢી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર