હોમ પેજ / રેસિપી / રોટલી અને કીટ્ટુ ની સુખડી

Photo of Rotli and Kittu ni Sukhdi by Purvi Patel at BetterButter
177
1
0.0(0)
0

રોટલી અને કીટ્ટુ ની સુખડી

Dec-05-2018
Purvi Patel
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટલી અને કીટ્ટુ ની સુખડી રેસીપી વિશે

વધેલી રોટલી અને ઘી નુ કીટ્ટુ કે જે આપણે ફેંકી દેતા હોઇએ છીએ પણ તેમાં ખૂબ જ સરસ અને સરળતા થી સુખડી બનાવી શકાય .

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

 1. વધેલી રોટલી ૬ થી ૭
 2. કીટ્ટુ બહુ ખાટુ ના હોવુ જોઇએ ૧/૨ વાટકો
 3. ૨ ચમચી ઘી
 4. દેશી ગોળ જરૂરીયાત મુજબ
 5. ૧/૨ ચમચી ઈલાયચી પાઉડર
 6. બદામ સજાવટ માટે ૮ થી ૧૦ નંગ

સૂચનાઓ

 1. પહેલા તો રોટલીને તવા પર ખાખરા જેવી શેકી લો અને મીક્સીમાં ગ્રાઈન્ડ કરી ચાળી લો
 2. ૨ ચમચી ઘી લઈ રોટલીના ભુકાને જરાતરા શેકી કીટ્ટુ ઉમેરી ખુબ હલાવી લો ને નીચે ઉતારી જરૂરીઆત મુજબ દેશી ગોળ ઉમેરી એલચી પાવડર નાખી મીક્સ કરી લેવું .
 3. એક થાળી ઘી લગાવવુ તેમાં સુખડી નાંખી થાળીમાં પાથરી દેવું . બદામ થી સજાવી ગરમ ગરમ પરોસવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર