વઘરેલા ભાત | Tadka rice Recipe in Gujarati

ના દ્વારા Lipti Ladani  |  5th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Tadka rice by Lipti Ladani at BetterButter
વઘરેલા ભાતby Lipti Ladani
  • તૈયારીનો સમય

    7

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

વઘરેલા ભાત વાનગીઓ

વઘરેલા ભાત Ingredients to make ( Ingredients to make Tadka rice Recipe in Gujarati )

  • ૧. ૧ બાઉલ બપોર ના વધેલા ભાત
  • ૨. વટાણા, એક બટાકા, એક ડુંગળી,ગાજર
  • ૩.તેલ,રાય,હિંગ,જીરુ,હળદર, ગરમ મસાલો
  • ૪. મીઠું સ્વાદ અનુસાર
  • ૫.લીલા ધાણા ગાર્નિશ માટે

How to make વઘરેલા ભાત

  1. ૧.સૌ પ્રથમ એક કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ,જીરુ,હિંગ,હળદર, નાખી પછી ચોપ બટાટા નાખો.
  2. ૨.ત્યારબાદ થોડા બટાટા ચડે એટલે ચોપ ગાજર,વટાણા,કાંદા એડ કરો,એ ચડે એટલે ભાત એડ કારી ,મીઠું અને ગરમ મસાલો નાખી સરસ મિક્ષ કરી ઉપર થી ધાણા નાખી સર્વ કરો.

My Tip:

તમે આમાં કાજુ કિસમિસ ભી એડ કરી શકો

Reviews for Tadka rice Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો