હોમ પેજ / રેસિપી / લેફટઓવર રોટી ભેળ

Photo of Leftover Roti bhel by Harsha Israni at BetterButter
810
5
0.0(0)
0

લેફટઓવર રોટી ભેળ

Dec-05-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફટઓવર રોટી ભેળ રેસીપી વિશે

આ ભેળ વધેલી રોટલીને તળીને તેમાંથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .નાના મોટા સહુને ગમે તેવી આ ભેળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૫-૭ વધેલી રોટલી
  2. ૧૦૦ ગ્રામ સેવ
  3. ૧૦૦ ગ્રામ ચેવડો
  4. ૨ નંગ ડુંગળી (ઝીણી સમારેલી )
  5. ૧/૪ ટી-સ્પૂન લાલ મરચુ(ઓપ્શનલ)
  6. ખજૂર-આમલીની ચટણી(જરુર મુજબ)
  7. કોથમીરની ચટણી (જરુર મુજબ)

સૂચનાઓ

  1. સૌ પહેલા રોટલીના ટુકડા કરી દો.એક કઢાઈમાં ગરમ તેલ કરીને ધીમી આંચે સોનરી રંગના તળી લો.
  2. તળેલા ટુકડાને ટીશુ પેપર પર કાઢી ઠંડા પડવા દો. પછી અધકચરો ભૂકો કરો.
  3. એક બાઉલમાં તળેલી રોટલીનો ભૂકો ,ડુંગળી, ચેવડો,સેવ,કોથમીર ચટણી,ખજૂર-આમલીની ચટણી મીકસ કરી ડીશમાં કાઢી સર્વ કરો.તૈયાર છે લેફટઓવર રોટી ભેળ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર