હોમ પેજ / રેસિપી / વધેલી રોટલી ની ચોકલેટ કેક

Photo of Leftover roti cake by Aachal Jadeja at BetterButter
1419
1
0.0(0)
0

વધેલી રોટલી ની ચોકલેટ કેક

Dec-05-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલી રોટલી ની ચોકલેટ કેક રેસીપી વિશે

સાચું કહું તો આ રેસીપી બનાવવા ની પ્રેરણા મને નીલમબેન પાસેથી મળી,વધેલી રોટલી નો સદઉપયોગ આનાથી વઘારે સરસ કઈ ના હોય શકે,ધર માં કોઇ ને ખબર પણ ના પડી આ રોટલી નુ કેક છેતમે પણ બનાવી ને કહો કેવુ લાગ્યુ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ભારતીય
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩-૪ વધેલી રોટલી
  2. ૧૧/૨ કપ વધેલી છાશ
  3. ૧ કપ ઘઉ નો લોટ
  4. ૧ કપ દળેલી ખાડં
  5. ૧/૪ કપ કોકો પાઉડર
  6. ૧૧/૨ ચમચી બેકીગ પાઉડર
  7. ૧/૨ ચમચી બેકીગ સોડા
  8. ૧/૨ કપ ધી
  9. ૮-૯ કાજુ કટકા કરેલા
  10. ૨ ચમચી ટૂટી ફ્રુટી
  11. લાડુ બનાવવા ની સામગ્રી
  12. ૫-૬ વધેલા મેરી ગોલ્ડ બિસ્કીટ
  13. દૂઘ ૨-૩ ચમચી
  14. ડાકૅ ચોકલેટ ૧ ટૂકડો
  15. સજાવટ માટે
  16. જેમ્સ પેકેટ ૧
  17. ડાકૅ ચોકલેટ ૧ ટૂકડો

સૂચનાઓ

  1. ૩ રોટલી લઈ તવા પર શેકી લો
  2. આ રીતે
  3. મિકસર માં ભૂકો કરવો એકદમ બારીક
  4. ભૂકો
  5. દળેલી ખાડં, રોટલી નો ભૂકો,
  6. ધંઉ નો લોટ, દળેલી ખાડં, રોટલી નો ભૂકો
  7. કોકો પાઉડર, ચોકલેટ એસેન્સ ઉમેરો
  8. છાશ ઉમેરો
  9. બધું મિકસ કરો ,કાજુ, ટુટી ફૂ્ર્ટી ઉમેરો
  10. ૪-૫ મિનીટ એકસરખી દિશામાં ચમચા થી હલાવતા રહો
  11. ઘી લગાવી કેક બનાવવા ના વાસણમાં ઉમેરો
  12. ૪૫ મિનીટ બેક કરો પછી ટુથપીક થી ચેક કરી લો
  13. તૈયાર છે રોટલી કેક
  14. બિસ્કીટ લો મિકસર માં ભૂકો કરી લો
  15. તેમા દૂધ અને ડાક ચોકલેટ પીગળાવી મિક્સ કરી
  16. નાના અને મોટા આકાર ના લાડુ બનાવી લો
  17. આ વધેલા બિસ્કીટ ના લાડુ બનાવ્યા છે
  18. ગેસ પર તપેલી મા ૧/૨ કપપાણી માં કાચ ના વાટકીમાં ડાકૅ ચોકલેટ નો ટૂકડો નાખી પીગળે અએટલે કેક પર લગાવી દીધું અને વધ્યું તે લાડુ માં ઉમેરી દીધું
  19. તૈયાર છે કેક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર