હોમ પેજ / રેસિપી / વધેલા બટાકા પૌઆનું ઉસણ

Photo of LEFTOVER POHA USAN by Asha Shah at BetterButter
41
0
0.0(0)
0

વધેલા બટાકા પૌઆનું ઉસણ

Dec-05-2018
Asha Shah
6 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલા બટાકા પૌઆનું ઉસણ રેસીપી વિશે

ગુજરાત મા વધારે પડતુ નાસ્તા મા બટાકા પૌઆ બનતા હોય છે. વધેલા પોઆનો ઉપયોગ કરી નવી ડીશ બનાવાની ટા્ય કરી છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • શેલો ફ્રાય
 • સ્નેક્સ
 • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

 1. 1.1 વાડકી વધેલા બટાકા પૌઆ
 2. 2.1 વાડકી વધેલા ફણગાવેલા મગ
 3. 3.1 નંગ ડુંગરી
 4. 4.1 ટામેટુ
 5. 4.4 કલી લસણ
 6. 5.1 નાનો ટુકડો આદુ
 7. 6.1/4 ચમચી જીરુ
 8. 7.1/4 ચમચી રાઇ
 9. 8.લીંબુ 1ટુકડો
 10. 9.લીલા ધાણા ઝીણા સમારેલા
 11. 10.1/2 ડુંગરી ઝીણી સમારેલી અલગ થી
 12. 11.1 વાડકી મીશૃ નમકીન (ચવાણુ)
 13. 12.1/2 વાડકી મોરી ઝીણી સેવ
 14. 13.1/2 લાલ કાશ્મીરી મરચુ
 15. 14.1/4 હલદર
 16. 15.ધાણા જીરુ પાવડર 1 ચમચી
 17. 16.મીઠુ સ્વાદ મુજબ

સૂચનાઓ

 1. 1. એક કડાઇ મા 3 ચમચી તેલ મુકી ગરમ કરો.
 2. 2.તેલ ગરમ થાય એટલે રાઇ ,જીરુ ને તતડાવી ,ઝીણુ સમારેલુ લસણ ,આદુ નાખી હલાવી સમારેલી ડુંગરી નાખી 2 મીનીટ હલાવવું
 3. 3.ડુંગરી સોનેરી થાય એટલે ટામેટુ નાખી મીશૃ કરી સોફટ થાય ત્યાં સુધી રેહવા દઇ 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું,1/4 ચમચી હલદર ,મીઠું સ્વાદ મુજબ,ધાણાજીરૂ પાવડર નાખી મીશૃ કરી ,ફણગાવેલા મગ નાખી હલાવી 1 ગ્લાસ પાણી રેડી 4મીનીટ માટે ઉકડવા દઇ લીબું નો રસ ઉમેરી ગેસ બંધ કરો .
 4. 4.લીલા ધાણા નાખવા.
 5. 5.તૈયાર થયા પછી બધી વસ્તુ બાઉલ મા અલગ અલગ મુકી ટ્ે મા ગોઠવો.
 6. 6.જયારે સવૅ કરવુ હોય ત્યારે એક બાઉલ મા ઉસણ લઇ થોડા બટાકા પૌઆ તેના પર મુકી ડુંગરી નાખવી,મીશૃ નમકીન નાખી થોડી મોરી સેવ ભભરાવવી.
 7. 6.ગરમ સવૅ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર