હોમ પેજ / રેસિપી / સેઝવાન રાઈસ

Photo of Sezwan rice by vaishali nandola at BetterButter
557
0
0.0(0)
0

સેઝવાન રાઈસ

Dec-05-2018
vaishali nandola
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેઝવાન રાઈસ રેસીપી વિશે

આમા આજીનો મોટો ન વાપર્યો હોવાથી શાક ને કાચા પાકા ચઢવા દીધા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ચાઇનીઝ
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ રાઈસ
  2. 1/2 કપ ગાજર ઝીણુ સમારેલુ
  3. 1/2 કપ કેપ્સીકમ સમારેલા
  4. 2 લીલા કાંદા સમારેલા
  5. 1/4 કપ ફણસી સમારેલી
  6. 1 નાનો આદુ નો ટુકડો ઝીણો સમારેલો
  7. 4 થી 5 કડી લસણ ઝી ણુ સમારેલુ
  8. 1/2 પેકેટ ચીંગ્ઝનો સેઝવાન મસાલો
  9. 1/2 ચમચી સોયા સૉસ
  10. 1/2 સેઝવાન સૉસ
  11. 2 થી 3 ચમચી તેલ

સૂચનાઓ

  1. તેલ ગરમ થવા મુકો.
  2. તેમા લસણ અને આદુ નાખી સાતળો
  3. ફણસી અને ગાજર નાખી સાતળો .થોડુ ચઢવા દો
  4. કેપ્સીકમ ,કોબી નાખી સાતળો
  5. લીલા કાંદા નાખી 2 થી 3 મિનીટ ચઢવા દો
  6. હવે સેઝવાન.સૉસ અને સોયા સૉસ નાખી મિક્સ કરો
  7. રાઈસ અને મસાલો નાખી મિક્સ કરો
  8. તૈયાર છે સેઝવાન રાઈસ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર