હોમ પેજ / રેસિપી / સરગવો ઓસામણ સૂપ

Photo of DRUM STIC SOUP by Megha Rao at BetterButter
594
0
0.0(0)
0

સરગવો ઓસામણ સૂપ

Dec-05-2018
Megha Rao
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સરગવો ઓસામણ સૂપ રેસીપી વિશે

ભાત ના ઓસામણ થી બનાવેલું આ સૂપ ખૂબ જ પૌષ્ટિક છે સાથે સરગવો ના અનેક ગુણો છે જેનાથી અસ વાનગી બૌ જ સ્વાસ્થય માટે સહાયક છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • ઉકાળવું
  • બાફવું
  • સૂપ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 સરગવો
  2. 2 કપ ઓસામણ
  3. 1 ચમચી ઘી
  4. 1/2ચમચી જીરું
  5. ચપટી. હિંગ
  6. સ્વાદનુસાર મીઠું
  7. 1 કપ પાણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ સરગવો ને સાફ કરી ધોઈ કટકા કરી મીઠું નાખી બાફી લેવો
  2. હવે એક વાસણ માં ઘી મૂકી તેમાં જીરું નાખી હિંગ નાખી સરગવો નાખવો
  3. ઓસામણ અને પાણી ઉમેરો
  4. મીઠું નાખો અને 2 મિનિટ થવા દો
  5. ધાણા નાખી ગરમ ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર