હોમ પેજ / રેસિપી / લેફટ ઓવર રોટલી ના ખાખરા

Photo of Left over roti's khakhara by Shruti Hinsu Chaniyara at BetterButter
487
1
0.0(0)
0

લેફટ ઓવર રોટલી ના ખાખરા

Dec-05-2018
Shruti Hinsu Chaniyara
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફટ ઓવર રોટલી ના ખાખરા રેસીપી વિશે

કયારેક બહાર જવાનુ હોય અને બહુ વધારે રોટલી વધીપડે તો તેના ખાખરા બનાવીલો ને સાથે લેતા જાવ. જો ગુજરાત બહાર જતા હોવ તો ખાસ આ ખાખરા સાથે લય જવા જેથી ત્યા જય ને ઘર ની રોટલી બહુ યાદ આવે ત્યારે ખાવા થાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. લેફટ ઓવર રોટલી
  2. તેલ
  3. મરચું પાવડર અને મીઠું

સૂચનાઓ

  1. રોટલી ની તવી ને ધીમાં તાપે ગરમ કરી તેના પર ૨ ટીપાં જેટલું તેલ લગાવી રોટલી ને શેકો.
  2. રોટલી ને કપડા થી દબાવી ને ફેરવતી જવી જેથી રોટલી બળે નહીં અને કડક થાય.
  3. ખાખરા જેવી રોટલી કડક થાય એટલે નીચે ઉતારી ઉપર થી મરચું પાવડર અને મીઠું છાંટો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર