હોમ પેજ / રેસિપી / wheat flour ladoo

Photo of wheat flour ladoo by Neha Nikul at BetterButter
181
0
0.0(1)
0

wheat flour ladoo

Dec-06-2018
Neha Nikul
10 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • તહેવાર
 • ગુજરાત
 • તળવું
 • સાઈડ ડીશેસ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

 1. ૫૦૦ગા્મ-ઘઉ નો લાડુ નો લોટ
 2. ૩૦૦-ગા્મ - ગોડ
 3. ૩- ચમચી ઈલાઈચી પાવડર
 4. ૧/૨- કપ ખશખસ
 5. ૫૦૦-ગા્મ ઘી

સૂચનાઓ

 1. સાૈથી પહેલા એક વાડકા મા લાડુ નો લોટ લો ૩।૪- ચમચા ઘી નાખો બરાબર મીકસ કરો
 2. પાળી થોડુ ઉમેરો મીકસ કરી કઠન લોટ બાંઘો તેના મૂઠીઆ બનાવો
 3. એક પેન મા ઘી લો તોમા મૂઠીઆ નાખી તડો
 4. થોડા કલર ચેનજ થતા કાઠી લો થોડા ઠંડા પડતા તેને ખાઈની પરાઈ થી વાટી લો
 5. મીકસર મા પીસી ને ચારની થી ચાડી લોએક મોટા વાડકા મા કાઠી લો
 6. બીજીબાજુ એક પેન મા ઘી લો ગોળ નાખો બરાબર મીકસ કરો
 7. હલાવો ઘી ને ગોળ બરાબર મીકસ થઆ પછી ગેસ બંઘ કરીનલોટ મા મીકસ કરો
 8. ઈલાઈચી પાવડર મીકસ કરો તેના લાડુ વાડો એક ડીસ મા ખસખસ લઈ લાડુ ને રકદોડો
 9. લાડુ રેડી

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neha Nikul
Dec-06-2018
Neha Nikul   Dec-06-2018

ટેસટી

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર