હોમ પેજ / રેસિપી / ગુજરાતી કઢી

Photo of Gujarati kdhi by Bhavna Nagadiya at BetterButter
1352
6
0.0(0)
0

ગુજરાતી કઢી

Dec-07-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુજરાતી કઢી રેસીપી વિશે

ગુજરાતી કઢી ભાત ખીચડી કે રોટલા રોટલી બધા સાથે ખાઇ શકાસ ખાટો મીઠો સ્વાદ મા બધા ને ભાવે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • ખાદ્ય પીણાં
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. છાસ ૪વાટકા
  2. ચણા નો લોટ ૧/૨વાટકી
  3. નિમક સ્વાદ પ્રમાણે
  4. ગોલ સ્વાદ પ્રમાણે
  5. ઘી ૧ ચમચો
  6. અડદની દલ ૧ચમચી
  7. લીમડા લાન (કરી પતા) ૧ડાલખી
  8. રાય ,હીંગ તજ લવીંગ ના ટુકડા લાલમરચુ ૧નંગ સુકુવઘાર માટે
  9. કોપરા નુ છીણ કઓથમીર સજાવટ માટે

સૂચનાઓ

  1. છાસ મા ચણા નો લોટ મિક્સ લો
  2. તપેલા મા ઘી ગરમ કરો
  3. રાય હીંગ અડદ ની દાલ તજ લવીંગ સુકુ લાલ મરચુ નાખી છાસ નુ મિસ્રણ નાખો
  4. ધીમી આંચ પર ચડવા દો
  5. લીમડાના પાન ગોલ નાખો નાખો
  6. ૧૫ મીનીટ ચડવા દઇ કઓપરા નુ છીણ નાખો
  7. નીચે ઉતારી કોથમીર નાખો
  8. ગરમ ગરમપીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર