આલુ મટર કરી | Aloo Matar Curry Recipe in Gujarati

ના દ્વારા Bhavna Nagadiya  |  9th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Aloo Matar Curry by Bhavna Nagadiya at BetterButter
આલુ મટર કરીby Bhavna Nagadiya
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    4

    લોકો

4

0

આલુ મટર કરી વાનગીઓ

આલુ મટર કરી Ingredients to make ( Ingredients to make Aloo Matar Curry Recipe in Gujarati )

  • બટાકા ૧નંગ
  • વટાણા ૧વાટકી
  • છાસ ૨વાટકા
  • ચણા નો લોટ ૧/૨ વાટકી
  • મીઠું સ્વાદ મુજબ
  • ગોળ સ્વાદ મુજબ
  • હરદર ૧/૨ચમચી
  • વઘાર માટે તેલ ઘી ૨ચમચી
  • ટમેટુ ૧ જીણુ સમારેલ
  • લીલી ડુંગરી ૧નંગ
  • આદુમરચા ની પેસ્ટ ૧ચમચી
  • લીમડા ના પાન
  • કોથમીર જીણી સમારેલી
  • રાઈ ૧/૨ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • હિંગ ૨ ચપટી
  • સૂકું લાલ મરચું ૨

How to make આલુ મટર કરી

  1. બટાકા ૧ ઇચ ના પાતળા સમારો
  2. ૧ ચમચી તેલ ગરમ મુકો આદુ મરચા ની પેસ્ટ નાખો ડુંગરી જીણી સમારી ને સાંતળો બાદ બટાકા વટાણા સાંતળો ૫ મીનીટ ચડવા દો.
  3. કરી પતા (લીમડા ના પાન) નાખો
  4. ચણા નો લોટ છાસ મા બ્લેન્ડર થી મિક્સ કરો
  5. બટાકા વટાણા મા ઉમેરો
  6. ધીમી આંચ પર ચડવા દો
  7. હળદર, મીઠું નાખો
  8. ૧૦ મીનીટ બાદ વઘાર કરો
  9. ઘી ગરમ કરી સુકા મસાલા નાખી કરી મા વઘાર રેડી દો
  10. ૫ મીનીટ ધીમી આચ પર રાખી બાદ સર્વીંગ બાઉલ મા લઇ કોથમીર નાખો
  11. રાઇસ ની સાથે પીરસો.

My Tip:

ગુજરાતી કરી એક હલકો ખોરાક છે ગમે ત્યારે ખાઇ શકાય છે પચવા મા સારો છે ખાટી મીઠી આપણા ઘર ના ટેસ્ટ પ્રમાણે બનાવાય.

Reviews for Aloo Matar Curry Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો