હોમ પેજ / રેસિપી / આલુ મટર દઈ ગ્રેવી

Photo of ALOO MUTTER CURD GREVY by Megha Rao at BetterButter
276
5
0.0(0)
0

આલુ મટર દઈ ગ્રેવી

Dec-09-2018
Megha Rao
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ મટર દઈ ગ્રેવી રેસીપી વિશે

અલગ તરીકે થી બનાવેલી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ છેં એને રોટલી ક પરાઠા સાથે ખાવાની ખૂબજ મજા આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • રાજસ્થાન
  • પ્રેશર કુક
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 3 બટાકા
  2. 250 ગ્રામ વટાણા
  3. 2 ચમચા મોરું દઈ
  4. 1 ચમચી જીરું
  5. ચપટી હિંગ
  6. 1 ચમચી મરચું
  7. 1/2 નાની ચમચી હરદર
  8. 1 ચમચી ધાણાજીરું
  9. 1 ચમચી આમચૂર પાઉડર
  10. સ્વાદનુસર મીઠું
  11. 1/2 ગ્લાસ પાણી
  12. ઘી ક તેલ વગાર માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બટાકા અને વટાણા ને દારી સાફ કરી તેને ધોઈ નાખીશું
  2. હવે એક કુકર માં ઘી નાખી તેમાં જીરા નો વગાર મૂકી હિંગ નાખીસુ
  3. હવે તેમાં બટાકા વટાણા નાખી બધા મસાલા નાખી બરાબર હલાવી દાઈસુ
  4. તેમાં પાણી ઉમેરીસુ
  5. હવે કુકર બંદ કરી 2 વીસલ વાગે ત્યાં સુધી થવા દાઈસુ
  6. હવે ગેસ બંડ કરી કુકર ઠંડુ પડે તયારે તેમાં દઈ નાખી હલાવી ગરમા ગરમ પીરસવું
  7. પાંચ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર