હોમ પેજ / રેસિપી / ગ્રેવી વીથ બટેટી

Photo of Grevi with bateti by Bhavna Nagadiya at BetterButter
551
7
0.0(0)
0

ગ્રેવી વીથ બટેટી

Dec-10-2018
Bhavna Nagadiya
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રેવી વીથ બટેટી રેસીપી વિશે

પંજાબી ગ્રેવી મે ગુજરાતી સ્ટાઇલ થી બનાવી છે પણ ખુબ ટેસ્ટફુલ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • પીસવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. નાની બટેટી ૫૦૦ ગ્રામ
  2. ટમેટા ૩નંગ
  3. લસણ આદુ મરચા ની પેસ્ટ ૧ચમચી
  4. કાંદા૨નંગ
  5. ટોસ્ટ નો ભુકો ૨નંગ ટોસ્ટ નો
  6. તેલ ૨ચમચા (૫૦ગ્રામ)
  7. ગરમ મસાલો ૧ચમચી
  8. નિમક સ્વાદ મુજબ
  9. હરદર૧/૨ ચમચી
  10. લાલ મરચુ પાવડર ૧-૧/૨ કશ્મીરી
  11. ધાણાજીરુ પાવડર ૧ચમચી
  12. પાણી જરુર મુજબ
  13. કોથમીર ઉપર છાટવાથોડી

સૂચનાઓ

  1. બટેટી બાફી છાલ કાઢી લો
  2. ફોક થી કાણા પાડી હરદર નિમક નાખી હલાવી ૧૦ મીનીટ રહેવા દો
  3. ટમેટા ક્રસ કરી પ્યુરી બનાવો
  4. કાંદા ક્સ કરી લો
  5. ટોસ્ટ નો ભુકો કરો
  6. બટેટી ગરમતેલ મા તળી લો
  7. એજ તેલ મા લસણ મરચા આદુ ની પેસ્ટ સાંતલો કાંદા ની પેસ્ટ નાખી ૧મીનીટ સાતલો
  8. બાદ ટમેટા ની પ્યુરી નાખી સાંતલો તેલ છુટુ પડે ત્યારે ટોસ્ટ ભુકો નાખી ૧કપ પાણી નાખો
  9. નિમકલાલ મરચુ નાખો
  10. ગરમ મસાલો નાખી ૨મીનીટ ઢાકી દો
  11. ગ્રેવી ઘટ થાય પછી બાઉલ મા લઇ કોથમીર છાટો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર