હોમ પેજ / રેસિપી / બેસન ચીલા કરી

Photo of Besan chilla kury by Jhanvi Chandwani at BetterButter
462
4
0.0(0)
0

બેસન ચીલા કરી

Dec-11-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન ચીલા કરી રેસીપી વિશે

બેસન નો બનાવી તેના ટુકડા બનાવી લસણ ડુંગળી ની ગ્રેવી માં નાખ્યા છે... તે ખાવા માં બહુજ સરસ લાગે છે.. તેને બીજું નામ વેજ ફિશ કહેવાય છે કેમ કે તે ખાવા માં ફિશ ની સબ્જી નો ટેસ્ટ આવે છે અને જોવા માં પણ..

રેસીપી ટૈગ

  • વેજ
  • સિંધી
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 6

  1. બેસન. 1 વાટકી
  2. લસણ. 7,-8 કળી
  3. ડુંગળી. 1
  4. લીલા મરચાં. 3
  5. કોથમીર. 2 ચમચી
  6. આદુ. 1 ટુકડો
  7. ટામેટા. 3
  8. કસૂરી મેથી. 2 ચમચી
  9. તેલ. 1 વાટકી
  10. જીરું. 1/2 ચમચી
  11. મીઠું. સ્વાદ પ્રમાણે
  12. લાલ મરચું પાવડર. 1/2 ચમચી
  13. દનીયા પાવડર. 1 ચમચી
  14. હળદર. 1 ચમચી
  15. પાણી. 2 ગ્લાસ

સૂચનાઓ

  1. મિક્સર માં ડુંગળી, લસણ, લીલા મરચાં, કોથમીર, આદું અને જીરું નાખી દરદરો પિસો પછી બધા મસાલા નાખી પિસો
  2. હવે કડાઈ માં તેલ ગરમ કરી તેમાં મિક્સર વાળો મસાલો નાખી પકાવો.. પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખો. ગ્રેવી તેલ પર આવે ત્યારે તેને એક વાટકી માં ગ્રેવી અલગ કાઢી લો અને કડાઈ વાળી ગ્રેવી માં પાણી નાખી ધીમા આંચે ગેસ કરવો.
  3. હવે એક બાઉલ માં બેસન માં મીઠું લાલ મરચું પાવડર નાખી ચીલા નું બેટર તૈયાર કરવું.. તવામાં ચિલ્લો નાખી ફેલાવી તેની ઉપર વાટકી વાળી ગ્રેવી લગાડવવું
  4. થોડી વાર પછી ચીલા ને ફોલ્ડ કરો અને બન્ને બાજુ સેકી ને તેને પ્લેટ માં મૂકી તેના કટકા કરવા પછી એ કટકા ગ્રેવી વાળા રસા માં નાખો પછી લાસ્ટ માં કસૂરી મેથી નાંખવવી અને ઢાંકણ લગાડી 2મિનિટ માટે ધીમા તાપે ગેસ કરો...
  5. 2 મિનિટ બાદ ગેસ બંધ કરી ગરમા ગરમ સબ્જી રોટી ના જોડે અથવા ચાવલ સાથે સર્વ કરો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર