હોમ પેજ / રેસિપી / ટુ ઈન વન સબ્જી
ટુ ઈન વન સબ્જી અે પાલક ટામેટા ની મસાલા વાળી ગ્રેવી માં બાફેલ શાકભાજી અને બાફેલા શકકરીયાં ના બોલ્સ (કોફતા) બનાઈ પેન માં શેકી ગ્રેવી ઉપર મૂકી પિરસયાં છે.મિકસ વેજ અને કોફતા અેક જ ગ્રેવી માં હોવાથી ટુ ઈન વન સબ્જી કેહવાઈ છે
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો