હોમ પેજ / રેસિપી / મોગલાઇ કોબીજ ફ્લાવર

Photo of MOGLAI CABBAGE FLOWER by Asha Shah at BetterButter
1650
7
0.0(0)
0

મોગલાઇ કોબીજ ફ્લાવર

Dec-11-2018
Asha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોગલાઇ કોબીજ ફ્લાવર રેસીપી વિશે

આ રેસીપી ટેસ્ટ અને શાકભાજી મા પણ અલગ કોમ્બીનેશન કરી ને બનાવેલી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પેન ફ્રાય
  • પીસવું
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 1.250ગા્મ કોબીજ
  2. 2.250ગા્મ ફ્લાવર
  3. 3.150ગા્મ વટાણા
  4. 4.6કડી લસણ
  5. 5.2 મીડીયમ ડુંગરી
  6. 6 250ગા્મ ટામેટા
  7. 7.2 ટેબલ સ્પુન ઘી
  8. 8.2ટેબલસ્પુન તેલ
  9. 9.ચપટી હીંગ
  10. 10.1/2 ચમચી હલદર
  11. 11.2 ચમચી ખાંડ
  12. 12.ચપટી સોડાબાય કાબૅ
  13. 13 મીઠું પ્ માણ સર
  14. વાટવાનો મસાલો
  15. 1.2 ટેબલ સ્પુન સુકા ધાણા
  16. 2.1ટબલ સ્પુન જીરુ
  17. 3.8દાણા મરી
  18. 4.2 નંગ તજ
  19. 5.5 નંગ લવીંગ
  20. 6.1/4 કપ કાજુ અથવા સીંગદાણા (શેકી ને ફોલેલા )
  21. 7.1 ચમચી તલ
  22. 8.નાનો ટુકડો આદુ
  23. 9.5 ઇલાયચી
  24. 10.5 લીલા મરચા ં
  25. આ બધો મસાલો મીકશર મા વાટી લેવો.

સૂચનાઓ

  1. 1.ખુલ્લા પાણી માં મીઠું ચપટી સોડા બાયકાબૅ અને 1 ટી સ્પુન ખાંડ નાખી ,મોટું સમારેલું ફલાવર,કોબીજ અને વટાણા બાફવા.
  2. 2.લસણ અને ડુંગરી ની પેસ્ટ બનાવવી.
  3. 3.ટામેટા ને બાફી ,છાલ કાઢી,પલ્પ તૈયાર કરવો.ગરમ મા ગા્ઇન્ડ ના કરવું
  4. 4.ગેસ પર એક કડાઇ મુકી વધાર માટે તેલ ઘી મુકી ,ગરમ થાય એટલે તેમાંહીંગ ,હલદર,લસણ અને ડુંગરી નાખવા.
  5. 5.તેમાં વાટેલો મસાલો નાખવો.
  6. 6.સાંતડાઇ જાય એટલે ટામેટા નો પલ્પ નાખવો,મીઠું,ખાંડ નાખવા,ખટાશ લાગે તો વધારે ખાંડ નાખવી .
  7. 7.જો તીખું જોઇતુ હોય તો લાલ મરચા નો પાવડર નાખવો.
  8. 8.તેમા બાફેલા કોબીજ,ફલાવર,અને વટાણા નાખવા ,બરાબર મીશૃ કરી 2/3 મીનીટ ઉકાડી ગેસ બંધ કરવેો
  9. 9.લીલા ધાણા નાખી ગરમ ગરમ રોટલી કે રાઇસ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર