ગાજર-મેથી ભાજી ની સબ્જી | CARROT-FENUGREEK LEAVES CURRY Recipe in Gujarati

ના દ્વારા Deepa Rupani  |  14th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of CARROT-FENUGREEK LEAVES CURRY by Deepa Rupani at BetterButter
ગાજર-મેથી ભાજી ની સબ્જીby Deepa Rupani
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    3

    લોકો

3

0

ગાજર-મેથી ભાજી ની સબ્જી વાનગીઓ

ગાજર-મેથી ભાજી ની સબ્જી Ingredients to make ( Ingredients to make CARROT-FENUGREEK LEAVES CURRY Recipe in Gujarati )

  • 2 કપ ઝીણી સુધારેલી મેથી ભાજી
  • 1 કપ સુધારેલા ગાજર
  • 2 સુધારેલી ડુંગળી
  • 2 ચમચા લસણ, આદુ,મરચા ની પેસ્ટ
  • 1/4 ચમચી હળદર
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી તેલ
  • મીઠું સ્વાદાનુસાર

How to make ગાજર-મેથી ભાજી ની સબ્જી

  1. તેલ ગરમ મૂકી, હિંગ નાખી ડુંગળી પણ નાખી, ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  2. ત્યારબાદ પેસ્ટ અને ભાજી નાખી થોડું સાંતળો.
  3. હવે ગાજર, મીઠું, હળદર અને 1 કપ પાણી ઉમેરી,જ્યાં સુધી ગાજર ચડી જાય ત્યાં સુધી કુક કરો.
  4. તમારે શાક માં જેટલો રસો જોઈએ એ પ્રમાણે પાણી વધારે ઓછું ઉમેરવું.
  5. ગરમ ગરમ, રોટી, પરાઠા સાથે પીરસો.

My Tip:

ટામેટા ઉમેરી શકાય.

Reviews for CARROT-FENUGREEK LEAVES CURRY Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો