હોમ પેજ / રેસિપી / ઊંધીયું

Photo of undhiyu by Hiral Pandya Shukla at BetterButter
554
5
0.0(0)
0

ઊંધીયું

Dec-14-2018
Hiral Pandya Shukla
25 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઊંધીયું રેસીપી વિશે

શીયાળા મા બધા શાકભાજી આસાની થી મળી રહે છે તેથી ઊંધીયું ખાવું અને બનાવવા બન્ને મા મજા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મનગમતા સુધારેલા શાક એક મોટો વાટકો
  2. પાદડી,તુવેર અને વટાણા ફોલેલ એક કપ
  3. મેથી ની ભાજી એક કપ
  4. વેસણ અડધો કપ
  5. પાણી જરુર મુજબ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. એક લીંબુ નો રસ
  8. હળદર એક ચમચી
  9. લાલ મરચું પાવડર એક ચમચી
  10. ધાણાજીરુ બે ચમચી
  11. ગરમ મસાલો એક ચમચી
  12. તેલ વઘાર અને ગોટા તળવા માટે
  13. ખાંડ એક ચમચી
  14. રાઇ એક ચમચી
  15. હીંગ વઘાર માટે.

સૂચનાઓ

  1. મેથી માં બધા સુકા મસાલા, વેસણ ખાંડ અને અડધા લીંબુનો રસ ભેળવી પાણી સાથે લોટ બાંધવો.
  2. લોટ માંથી નાની ગોળી બનાવીને તળી લો.
  3. કુકર મા તેલ મૂકી રાઇ અને હીંગ નાંખી બધા શાકભાજી ઉમેરી અને બધા સુકા મસાલા નાખી જરૂર મુજબ પાણી નાંખી ચાર સીટી કરી લો.
  4. તળેલા ગોટા અને ગરમ મસાલો, ખાંડ અને લીંબુ નીચોવી બે સીટી કરી લો.
  5. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર