હોમ પેજ / રેસિપી / સિંગદાણાની ફરાળી કઢી

Photo of Peanut curry for fast by Varsha Joshi at BetterButter
260
5
0.0(0)
0

સિંગદાણાની ફરાળી કઢી

Dec-14-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિંગદાણાની ફરાળી કઢી રેસીપી વિશે

આ કઢી ફરાળી છે. મોરૈયાની ખીચડી સાથે અથવા ફરાળી પુરી સાથે સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બીજા
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • શેકેલું
  • ફીણવું
  • પીસવું
  • ઉકાળવું
  • ખાદ્ય પીણાં
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 150 ગ્રામ સિંગદાણા
  2. 500 મિલી ખાટી છાસ
  3. વાટેલા આદુ-મરચાં
  4. મીઠું સ્વાદનુસાર
  5. ખાડ ગળપણ અનુસાર
  6. 2 ચમચી રાજગરાનો લોટ
  7. એક ચમચી જીરુ
  8. વઘાર માટે ઘી
  9. સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. સૌપ્રથમ સિંગદાણા શેકી અને ફોતરાં ઊતારી લો
  2. સિંગદાણા મિક્સરમાં ક્રશ કરી લો
  3. હવે છાસમાં પીસેલા સિંગદાણા અને 2 ચમચી રાજગરાનો લોટ મિક્સ કરો
  4. જેરણીથી બરાબર મિક્સ કરી લો
  5. ત્યારબાદ એક કડાઈમાં વઘાર માટે ઘી ગરમ કરો
  6. તેમાં જીરું નાખો, આદું-મરચાં ની પેસ્ટ નાખો
  7. હવે સિંગદાણાવાળી છાસ વઘારો
  8. ગેસ ધીમો કરી છાસમાં મીઠું અને ખાડ ઉમેરો
  9. બરાબર ઊકાળી લો
  10. કોથમીર ભભરાવી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર