BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દહી તીખારી

Photo of dahi tikhari by Hiral Pandya Shukla at BetterButter
1
6
0(0)
0

દહી તીખારી

Dec-14-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહી તીખારી રેસીપી વિશે

બહું જ ઝડપથી અને આસાનીથી બની જાય છે અને સોને પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક મોટો કપ દહી
  2. ત્રણ થી ચાર લસણની કળી
  3. લાલ મરચું પાવડર બે ચમચી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. તેલ બે ચમચી
  6. કોથમીર સજાવટ માટે
  7. એક મોટી ડુંગરી
  8. બે ટમેટા
  9. જીરુ એક ચમચી
  10. હળદર અડધી ચમચી
  11. ધાણાજીરુ એક ચમચી
  12. ગરમ મસાલો એક ચમચી

સૂચનાઓ

  1. એક કપ ઘરમાં જણાવેલ દહી લો.
  2. ડુંગળી અને ટમેટા જીણા સમારો.
  3. લસણ મા મરચું પાવડર નાંખી ખાંડી લો.
  4. કઢાઇ મા તેલમાં જીરું અને ડુંગરી- ટમેટાં સાંતળો.
  5. બધા સુકા મસાલા નાંખી સરસ સાંતળો.
  6. દહી નાખો.
  7. સરસ મીક્સ કરો.
  8. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર