હોમ પેજ / રેસિપી / ફરાળી શાહી પનીર

Photo of vrat recipe shahi paneer by Hiral Pandya Shukla at BetterButter
429
9
0.0(0)
0

ફરાળી શાહી પનીર

Dec-15-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરાળી શાહી પનીર રેસીપી વિશે

ફરાળ મા બટાકા ખાઇ ને કંટાળી ગયા હોય તો આ વાનગી બનાવી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • નવરાત્રી
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઠંડુ કરવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. સેંધા મીઠું સ્વાદ મુજબ
  2. મરી પાવડર અડધી ચમચી
  3. ઘરનુ બનેલુ પનીર ડોઢસો ગ્રામ
  4. તેલ અથવા ઘી બે ચમચી
  5. ટમેટા ચાર મોટા સમારેલા
  6. તજ, લવિંગ અને એલચી બે બે નંગ
  7. કાજુ એક વાટકી
  8. આદુ નાનો ટુકડો
  9. તમાલપત્ર એક નંગ
  10. કસ્તુરી મેથી એક ચમચી
  11. ઘરની મલાઇ બે ચમચી
  12. પાણી એક કપ

સૂચનાઓ

  1. એક કપ પાણી માં ટમેટા,કાજુ, તજ, એલચી અને આદુ નાખી પાંચ મિનિટ ઉકાળો.
  2. ઠંડુ પડે એટલે પીસી લો.
  3. કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં લવીંગ, તમાલપત્ર, પેસ્ટ ઉમેરી ત્રણ મીનીટ સુધી સાતળો.
  4. કસ્તુરી મેથી અને મલાઇ નાખી પાચ મીનીટ પાકવા દો.
  5. મીઠું, મરી પાવડર અને પનીર નાખી મિક્સ કરી બે મીનીટ પકાવો.
  6. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર