Photo of Panir bhurjy by Bhavna Nagadiya at BetterButter
428
4
0.0(0)
0

Panir bhurjy

Dec-15-2018
Bhavna Nagadiya
360 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • પીસવું
  • ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. પનીર ૧૫૦ ગ્રામ
  2. ટમેટા ૪નંગ
  3. ડુગરી ૩ નંગ
  4. કોથમીર જીણી સમારેલી૧૦૦ ગ્રામ
  5. આદુ લસણ ની પેસ્ટ ૧ચમચી
  6. નિમકસ્વાદ મુજબ
  7. લાલ મરચુ૧ ચમચી
  8. હરદર પા ચમચી
  9. મલાઇ ૨ચમચી
  10. ગરમ મસાલો ૧ચમચી
  11. તેલ પ્રમાણસર
  12. પાણી જરુર મુજબ

સૂચનાઓ

  1. ટમેટા ડુંગરી ક્સ કરી લેવા
  2. મગજથરી બીજ ૪-૫ કલાક પાણી મા પલાળો
  3. બાદ ક્રસ કરો
  4. દુધ ઉકાળીલીંબુ નો રસ નાખી ફાડો પનીર બનાવો
  5. ૪કલાક ફ્રીજ મા રાખો
  6. કડાઇ મા તેલ મુકી ડુંગરી સાંતલો લસણ આદુ ની પેસ્ટ નાખો કોથમીર નાખો મગજથરી ની પેસ્ટ નાખી સાતલો તેલ છુટે ત્યારે ટમેટા ની પ્યુરી નાખી ધીમી આંચ પર ૫મીનીટ ઉકલવા દો
  7. જરુર મુજબ પાણી નાખો
  8. નિમક ,મરચુ હરદર નાખો
  9. ગરમ મસાલો નાખી મિક્સ કરો
  10. મલાઇ નાખી મિક઼઼્સ કરો
  11. બાદ પનીર છીણીને મિક્ંસ કરો
  12. સર્વીંગ બાઉલ મા લઇ પનીર નુછીણ નાખી નાન સાથે ગરમપીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર