હોમ પેજ / રેસિપી / વેજ હાંડી

Photo of Veg handi by prajapati priyanka at BetterButter
613
2
0.0(0)
0

વેજ હાંડી

Dec-16-2018
prajapati priyanka
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ હાંડી રેસીપી વિશે

વેજ હાંડી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ગ્રેવી માટે
  2. ટામેટું 1 નંગ
  3. ડુંગરી 1 નંગ
  4. લસણ 1 ટે. સ્પૂન
  5. આદુ 1 ટુકડો
  6. લવિંગ 2
  7. કાજુ 4
  8. તજ 1 ટુકડો
  9. કાળા મરી 2-3
  10. સબ્જી
  11. ફુલાવર
  12. બટાકુ
  13. ગાજર
  14. વટાણા
  15. મસાલા
  16. લાલ મરચું 2 ટી. સ્પૂન
  17. હળદર 1/2 ટી. સ્પૂન
  18. ધાણા જીરું 1 ટી. સ્પૂન
  19. ગરમ મસાલો 1/2 ટી. સ્પૂન
  20. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. કડાઈ માં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગરી નાખો. એ ચડી જાય પછી એમાં લસણ આદુ નાખો. તજ, લવિંગ, મરી, કાજુ નાખો. પછી ટામેટું સમારેલૂ નાખો બધું ચડી જાય પછી ગેસ પર થી ઉતારી એની ગ્રેવી બનાવો.
  2. કડાઈ માં તેલ ગરમ કરી તેમાં મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠુ, તેમજ ગ્રેવી ઉમેરો.
  3. ગ્રેવી બરાબર ચડવા દો. જ્યાં સુધી તેલ ના છૂટું પડે.
  4. પછી બધું સમારેલ શાક ઉમેરો. ફુલાવર, બટાકુ, ગાજર, વટાણા, થોડી લીલી મેથી કે કસૂરી મેથી પણ નાખી શકાય.
  5. જરૂર મુજબ પાણી ઉમેરો.
  6. બધું શાક ચડી જાય ત્યાં સુધી થવા દો.
  7. થઇ ગયા બાદ ઉપર મલાઈ કોથમીર નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર