હોમ પેજ / રેસિપી / રાજમા ( બીન્સ )
રાજમા એક ગ્રેવી વાળી સબ્જી છેં જે ખાસ કરીને રાઇસ સાથે ખુબજ સરસ લાગે છે. તમે પરોઠા અને નાન અને રોટી સાથે સર્વ કરી શકો.રાજમા હેલ્થ માટે પણ સારા છે તમે બાફી ને અને સલાડ મા પણ નાખી ને ખાઇ શકો.પંજાબી બધાં વધારે રાજમા ચાવલ સાથે સર્વ કરે છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો