હોમ પેજ / રેસિપી / કાજુ પનીર

Photo of Kaju paneer by Jyoti Adwani at BetterButter
496
6
0.0(0)
0

કાજુ પનીર

Dec-16-2018
Jyoti Adwani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ પનીર રેસીપી વિશે

કાજુ પનીર ખાવા માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • પંજાબી
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. પનીર 100 ગ્રામ
  2. કાજુ 100 ગ્રામ
  3. માખણ 1 ચમચી
  4. તેલ 1 નેની ચમચી
  5. કસૂરી મેથી અડધી નાની ચમચી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 2 ડુંગળી
  8. 2 ટમેટા
  9. આદુ 1 નાનો ટુકડો
  10. લસણ 3 થી 4 કળી
  11. પનીર ગરમ મસાલો 1 નાની ચમચી
  12. લાલ મરચું પાવડર 1 નાની ચમચી
  13. હળદર 1 નાની ચમચી
  14. ધાણા જીરું 1 નેની ચમચી
  15. લીલું મરચું 1
  16. મલાઈ 2 ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કાજુ ને ઘી માં તળી લો.
  2. હવે કઢાઈ માં ઘી અને તેલ ગરમ કરવા મુકો.
  3. હવે તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરો અને ધીમા તાપે સાંતળો.
  4. હવે ટમેટા ની પેસ્ટ ઉમેરો.
  5. હવે લસણ,આદુ અને લીલા મરચા ની પેસ્ટ ઉમેરો અને ગ્રેવી તેલ મૂકી દે ત્યાં સુધી સાંતળો.
  6. હવે પનીર ને વરાળ માં 5 મિનિટ માટે બાફો એટલે સોફ્ટ થઈ જશે.
  7. હવે ગ્રેવી માં બધા મસાલા ઉમેરો,મલાઈ ઉમેરો અને પનીર અને કાજુ ઉમેરો હવે અડધો ગ્લાસ પાણી નાખીને ધીમા તાપે 10 મિનિટ માટે મુકો.
  8. હવે કસૂરી મેથી ઉમેરી ને ગેસ બન્ધ કરો.
  9. લો તૈયાર છે આપણી કાજુ પનીર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર