હોમ પેજ / રેસિપી / Kaju paneer kadai

Photo of Kaju paneer kadai by Mumma's kitchen at BetterButter
323
4
0(0)
0

Kaju paneer kadai

Dec-17-2018
Mumma's kitchen
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • ડીનર પાર્ટી
 • પંજાબી
 • સ્ટર ફ્રાય
 • ધીમે ધીમે ઉકાળવું
 • સાંતળવું
 • મુખ્ય વાનગી
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 250 ગ્રામ પનીર
 2. 50 ગ્રામ ગ્રામ કાજુ
 3. 4-5 કાંદા બારિક સમારેલા
 4. 1 કપ ટામેટાં ની પ્યુરી
 5. 1 ટેબલસ્પૂન લાલ મરચુ
 6. 1 ટીસ્પૂન હળદર
 7. 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 8. 1 ટેબલસ્પૂન ધાણાજીરું
 9. 2-3 ટેબલસ્પૂન બટર
 10. સ્વાદ અનુસાર મીઠું
 11. 1 ટેબલસ્પૂન પલાળેલી ખસખસ
 12. 4-5 નંગ તજ લવિંગ
 13. 2 નંગ એલચી
 14. 3-4 ટેબલસ્પૂન તેલ
 15. કસુરી મેથી
 16. ગારનીશ કરવા માટે સમારેલી કોથમીર

સૂચનાઓ

 1. સૌ પ્રથમ કાજુ ને તળી લો અને તેને સાઇડ પર મૂકી દો, હવે એજ કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેમા તજ લવિંગ અને અેલચી અને 8-10 નંગ કાજુ નાખી તેમા કાંદા સાંતળો
 2. આ કાંદા એકદમ બ્રાઉન રંગ ના થઈ જાય એટલે ગેસ બંધ કરીદો.
 3. ઠંડા પડે એટલે તેમા પલાળેલી ખસખસ ઉમેરી ને તેને પીસી લો
 4. હવે એક કડાઈમાં માં તેલ ગરમ કરવા મૂકો તેમા આ બ્રાઉન ગ્રેવી સાંતળી લો ,તેમા લાલ મરચુ, હળદર ગરમ મસાલો તથા ધાણાજીરું ઉમેરો .
 5. ગ્રેવી બરાબર સાંતળી લો અને તેમા ટામેટાં ની પ્યુરી અને બટર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો
 6. કાંદા ટામેટાં ની ગ્રેવી બરાબર સાંતળી ને તેમા પનીર ઉમેરો
 7. પનીર ઉમેરી ને તેને બરાબર મિક્સ કરી લો અને તેમા તળેલા કાજુ પણ ઉમેરી દો
 8. તૈયાર છે હોટેલ સ્ટાઈલ કાજુ પનીર કડાઈ તેને કસુરી મેથી અને કોથમીર થી ગારનીશ કરી સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર