સૌ પ્રથમ કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ નો વઘાર કરો
પછી તેમાં લસણ અને લીલાં મરચાં ઝીણાં સમારેલા નાંખવા
3 થી 4 ચમચી ચોખાનો લોટ લઈ તેમાં પાણી ઉમેરો ચોખાનો લોટ ઓગળી જાય અને પાતળુ પાણી જેવુ રસ બનાવુ
લસણ સંતળાય જાય તો આ ચોખા ના લોટ વાળુ પાણી ઉમેરો અને મીકસ કરો અને બીજું થોડુ પાણી ઉમેરો પછી મેથી ભાજી અને બઘા મસાલા નાંખવા અને ઘીમાં તાપે ઉકાળો
બાકી વધેલા ચોખાનો લોટ લઈ તેમાં મીઠું, લીલાં મરચાં, હળદર અને લસણ ઉમેરો અને લોટ બાંધી નાની નાની ગોળ ટીકી બનાવી લો
કઢી માં એક ઉકાળો આવે ત્યારે બઘી ટીકી નાંખી દેવી અને ઘીમાં તાપે ઉકળવા દેવુ
હલકા હાથે મીકસ કરવી જેથી ટીકી ટૂટે નહી
5 મિનીટ ઘીમાં તાપે ઉકળવા દેવુ
ટીકકી ઉકળી ને ઉપર આવી જાય અને કઢી થોડી ઘટ્ થઇ અેટલે સમજી લેવું આપણી કઢી તૈયાર છે પછી તેમા સ્વાદ મુજબ આમચૂર પાવડર ઉમેરો અને મીકસ કરી 1 મીનીટ ઉકાળો તૈયાર છે આપણી કઢી
જો કઢી વઘારે પડતી ઘટ્ટ લાગે તો થોડુ પાણી ઉમેરી શકાય છે
કઢી ઠંડી થાય છે તો વધારે ધટ્ટ થઈ જાય છે
ગરમ કઢી ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે
સમીક્ષાઓ (0)  
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો
ચોખાના લોટ માંથી બનેલી લસણ મેથી વાળી કઢી
GAYATRI THAKKAR
ચાલો રસોઈ શરૂ કરીએ
A password link has been sent to your mail. Please check your mail.
સૌ પ્રથમ કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ નો વઘાર કરો
પછી તેમાં લસણ અને લીલાં મરચાં ઝીણાં સમારેલા નાંખવા
3 થી 4 ચમચી ચોખાનો લોટ લઈ તેમાં પાણી ઉમેરો ચોખાનો લોટ ઓગળી જાય અને પાતળુ પાણી જેવુ રસ બનાવુ
લસણ સંતળાય જાય તો આ ચોખા ના લોટ વાળુ પાણી ઉમેરો અને મીકસ કરો અને બીજું થોડુ પાણી ઉમેરો પછી મેથી ભાજી અને બઘા મસાલા નાંખવા અને ઘીમાં તાપે ઉકાળો
બાકી વધેલા ચોખાનો લોટ લઈ તેમાં મીઠું, લીલાં મરચાં, હળદર અને લસણ ઉમેરો અને લોટ બાંધી નાની નાની ગોળ ટીકી બનાવી લો
કઢી માં એક ઉકાળો આવે ત્યારે બઘી ટીકી નાંખી દેવી અને ઘીમાં તાપે ઉકળવા દેવુ
હલકા હાથે મીકસ કરવી જેથી ટીકી ટૂટે નહી
5 મિનીટ ઘીમાં તાપે ઉકળવા દેવુ
ટીકકી ઉકળી ને ઉપર આવી જાય અને કઢી થોડી ઘટ્ થઇ અેટલે સમજી લેવું આપણી કઢી તૈયાર છે પછી તેમા સ્વાદ મુજબ આમચૂર પાવડર ઉમેરો અને મીકસ કરી 1 મીનીટ ઉકાળો તૈયાર છે આપણી કઢી
જો કઢી વઘારે પડતી ઘટ્ટ લાગે તો થોડુ પાણી ઉમેરી શકાય છે
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
પાસવર્ડ બદલો
તમારો જૂનો પાસવર્ડ નવામાં બદલો
જૂનો પાસવર્ડ *
નવો પાસવર્ડ *
નવા પાસવર્ડની પુષ્ટિ કરો *
પાસવર્ડ બદલો
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
પ્રોફાઇલ સેટિંગ
તમારી પ્રોફાઇલને અહીં એડિટ કરો અને અપડેટ કરો
તમારું એકાઉન્ટ સેટિંગ્સ નાખવું તમારી સેવ કરેલી રીસેપ્સ, સંગ્રહ અને વ્યક્તિગત કરેલી પસંદગીઓ તમને કાયમી રૂપે અપ્રાપ્ય બનાવી શકે છે અને કનેક્ટેડ ડિવાઇસેસની કાર્યક્ષમતાને ઘટાડે છે. ડિલીશન અમારી પ્રાઇવસી નોટિસ અને લાગુ કાયદા અથવા નિયમો અનુસાર કરવામાં આવશે.
ડિલેટ અકાઉન્ટ
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
તમે જો તમારું ખાતું ડિલેટ કરી નાખો તો તમારી સાચવેલી વાનગીઓ, સંગ્રહ અને વૈયક્તિકરણ પસંદગીઓને તમારા માટે કાયમી રૂપે અપ્રાપ્ય બનાવિ દેશે
નોંધ: જો તમે આગલા 14 દિવસ દરમિયાન લ loginગિન કરો છો, તો તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય થશે અને કા deleી નાખવાનું રદ કરવામાં આવશે.
પુષ્ટિ કરોરદ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
A password link has been sent to your mail. Please check your mail.
Close
સર્ચ

સાઇન ઇન
લોગીન
ઈમેઇલ
પાસવર્ડ
પાસવર્ડ ભૂલી ગયા છો?