કમલકાકડી બટાકા નું શાક | Lotus Stem Potato In Sindhi Gravy Recipe in Gujarati

ના દ્વારા Hanika Thadani  |  18th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Lotus Stem Potato In Sindhi Gravy by Hanika Thadani at BetterButter
કમલકાકડી બટાકા નું શાકby Hanika Thadani
  • તૈયારીનો સમય

    0

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    2

    લોકો

1

0

કમલકાકડી બટાકા નું શાક વાનગીઓ

કમલકાકડી બટાકા નું શાક Ingredients to make ( Ingredients to make Lotus Stem Potato In Sindhi Gravy Recipe in Gujarati )

  • ૧ લાંબી કમલકાકડી
  • ૧ ડુંગળી
  • ૧ ટામેટું
  • ૧ લીલું મરચું
  • ૩ લસણ ની કળી
  • ૧/૪ ચમચી જીરું
  • ૧ નાનું બટાકુ
  • મીઠું સ્વાદમૂજબ
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧ ૧/૨ ધાણાજીરું
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૪ ચમચી ગરમ મસાલો
  • ૪ ચમચી તેલ
  • પાણી જરૂરમુજબ

How to make કમલકાકડી બટાકા નું શાક

  1. કમલકાકડી ના ટુકડા કરી ૫ મિનિટ માટે પાણીમાં બાફો.
  2. બીજી બાજુ કૂકરમાં તેલ લો.ત્યાં સુધી ડુંગળી સમારી લો.
  3. તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી,સમારેકુ લસણ અને જીરું નાખી સાંતળો.
  4. ડુંગળી આછા લાલ રંગ ની થાય એટલે એઅમ પીસેલું ટામેટું અને લીલું મરચું નાખો.
  5. મીઠું નાખી ૪ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
  6. કુકર ખુલે એટલે ગ્રેવી ને વલોના થી મિક્સ કરી લો.
  7. ગેસ ચાલુ કરી બધા સુકા મસાલા અને સમારેલુ બટાકુ નાખી હલાવતા જાઓ.
  8. જેટલું વધારે હલાવસો ગ્રેવી સરસ થશે.
  9. પછી એમા કમલકાકડી નાખી ૧ ગ્લાસ પાણી નાખી ૧ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
  10. તૈયાર છે કમલકાકડી અને બટાકા નું શાક.

Reviews for Lotus Stem Potato In Sindhi Gravy Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો