રીંગણ બટાકા નું રસેદાર શાક | baigan aloo curry Recipe in Gujarati

ના દ્વારા Asha Shah  |  18th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of baigan aloo curry by Asha Shah at BetterButter
રીંગણ બટાકા નું રસેદાર શાકby Asha Shah
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

રીંગણ બટાકા નું રસેદાર શાક વાનગીઓ

રીંગણ બટાકા નું રસેદાર શાક Ingredients to make ( Ingredients to make baigan aloo curry Recipe in Gujarati )

 • 1.1 મોટું રીંગણ
 • 2.2 મીડીયમ બટાકા
 • 3.1 મીડીયમ ડુંગરી
 • 4.2 મીજીયમ ટામેટા
 • 5.3 લસણ નીકડી
 • 6.1નાનો ટુકડો આદુ
 • 7.1 ડંડી મીઠો લીમડો
 • 8.2નંગ સુકા લાલ મરચા
 • 9.1/4 રાઇ
 • 10.1/4 જીરુ
 • 11.ચપટી હીંગ
 • 12.1 ચમચી લાલ કાશ્મીરી મરચુ
 • 13.1/2 હલદર
 • 14.11/2 ચમચી ધાણા જીરુ
 • 15.મીઠું સ્વાદ મુજબ
 • 16.2ચમચા તેલ
 • 17.1ગ્લાસ પાણી
 • 18 લીલા ધાણા સમારેલા

How to make રીંગણ બટાકા નું રસેદાર શાક

 1. 1.રીંગણ ધોઇ મીડીયમ સાઇસ કાપી પાણી માં મુકો.
 2. 2.બટાકા ધોઇ છોલી મીજીયમ કાપી પાણી મા મુકો.
 3. 3.ડુંગરી ની સ્લાઇસ પાતલી લાંબી કાપો.
 4. 4.લસણ ,આદુ વાટી લો,ટામેટા ધોઇ ને કાપવા.
 5. 5.કડાઇ મા તેલ ગરમ કરવુ .ગરમ તેલ મા રાઇ ,હીંગ ,જીરુ નાખી તતડાવવું
 6. 6.લાલ સુકા મરચા,ડુંગરી,લસણ ,આદુ નાખી ડુંગરી હલકા ગુલાબી રંગ ની થવા દેવી.
 7. 7.ડુંગરી થાય એટલે ટામેટા નાખી સુકા મસાલા નાખી ટામેટા સોફટ થાય ત્યાં સુધી હલાવતા રેવું
 8. 8.બટાકા ,રીંગણ નાખી 2/3 મીનીટ બરાબર હલાવી પાણી નાખી 10 મીનીટ ઢાંકી ચઢવા દેવું
 9. 9.વચ્ચે વચ્તે હલાવતા રેહવુ ં
 10. 10.બટાકા રીંગણ ચઢી જાય એટલે ચમચા થી થોડા મેસ કરવા.રસો જાડો થઇ જાય એટલે લીલા ધાણા સમારી ઉપર મુકવા.
 11. 11.ગરમ ગરમ સવૅ કરવું.

My Tip:

તમે દહીં નો પણ ઉપયોગ કરી શકો.સાથે સાથે 1ટી સ્પુન ખાંડ નાખી શકાય

Reviews for baigan aloo curry Recipe in Gujarati (0)