સિંધી કઢી | SINDHI KADHI Recipe in Gujarati

ના દ્વારા Deepa Rupani  |  19th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of SINDHI KADHI by Deepa Rupani at BetterButter
સિંધી કઢીby Deepa Rupani
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

સિંધી કઢી

સિંધી કઢી Ingredients to make ( Ingredients to make SINDHI KADHI Recipe in Gujarati )

 • 1 કપ સુધારેલા મિક્સ શાક
 • 10 લીમડા ના પાન
 • 3 લીલા મરચા
 • 1 ટુકડો આદુ
 • 6-8 ટુકડા સરગવો
 • 6-8 કોકમ
 • 1 tsp મેથી દાણા
 • 1 tsp જીરું
 • 1 ચપટી હિંગ
 • 1/4tsp હળદર
 • 2 tbsp તેલ
 • 2 tbsp બેસન
 • મીઠું સ્વાદાનુસાર

How to make સિંધી કઢી

 1. સૌ પ્રથમ કોકમ ધોઈ ને પાણી માં પલાળી દો. બધા શાકભાજી ધોઈ, સુધારી તૈયાર કરી લો. મરચાં ની ચીરીઓ કરી લેવી
 2. હવે તેલ ગરમ મૂકી મેથી દાણા નાખી એક બે સેકન્ડ પછી જીરું તથા હિંગ નાખી, બેસન નાખી ને સેકો. 1-2 મિનિટ પછી લીમડો તથા મરચા પણ નાખી દો. લોટ એકદમ શેકાય જવો જોઈએ
 3. સરખો લોટ શેકાય અને સુગંધ આવે એટલે 4-5 કપ પાણી ઉમેરી, સતત હલાવતા રહો. એકદમ ઉકળવા લાગે એટલે બધા શાક અને મીઠું, તથા હળદર પણ નાખી દો. ફરી ઊકળે એટલે કોકમ નાખી દેવા.
 4. બસ હવે શાક ચડી જાય અને કોકમ ની ખટાશ પણ ઉતરે ત્યાં સુધી ધીમી આંચ પર કઢી ઉકળવા દેવી.

My Tip:

લીલા મરચા ની બદલે લાલ મરચું નાખી શકાય.

Reviews for SINDHI KADHI Recipe in Gujarati (0)