પનીર હૈદરાબાદી | Paneer-Hydrabadi Recipe in Gujarati

  ના દ્વારા Sangita Jalavadiya  |  19th Dec 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Paneer-Hydrabadi by Sangita Jalavadiya at BetterButter
  પનીર હૈદરાબાદીby Sangita Jalavadiya
  • તૈયારીનો સમય

   20

   મીની
  • બનાવવાનો સમય

   10

   મીની
  • પીરસવું

   3

   લોકો

  6

  0

  પનીર હૈદરાબાદી

  પનીર હૈદરાબાદી Ingredients to make ( Ingredients to make Paneer-Hydrabadi Recipe in Gujarati )

  • તેલ ૨ ચમચા
  • તજ નો એક ટુકડો
  • લવીગ ૩નંગ
  • મરી ૩ નંગ
  • ૧ચમચો આદુ,મરચા,લસણ ની પેસ્ટ
  • ૨ચમચા કાપેલા કાદા
  • ૨ચમચા કાપેલા ટમેટા
  • ૨થી૩ ચમચા દહી
  • મીઠુ સ્વાદ પમાણે
  • ૧ચમચી ગરમ મસાલો
  • ૧ચમચી ધાણાજીરુ
  • ૧/૨ચમચી લાલ મરચુ પાવડર
  • ૨૦૦ગાૃમ પનીર
  • ગીૃન પેસ્ટ માટે--૧/૨કપફૂદીનો
  • ૨૦થી૨૫ પાન પાલક ના
  • ૫થી૬ કલી લસણ ની
  • ૧ટુકડો આદુ નો
  • ૨ચમચા કોથમીર
  • ૨થી૩ લીલા મરચા
  • ૧ચમચી લીબૂ નો રસ

  How to make પનીર હૈદરાબાદી

  1. એક કડાઇ મા તેલ લઇ ગરમ કરો . તેલ ગરમ થાઈ એટલે તેમા તજ,લવીગ,મરી નાખી શેકો.
  2. પછી તેમા આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખી સાતલો.કાદા નાખી થોડી વાર સાતલો.
  3. ટમેટા નાખી ૧મીનીટ ચડવાદો. મીઠુ નાખી મિક્સ કરો.
  4. લીલી પેસ્ટ ,દહી નાખી હલાવો.
  5. ગરમ મસાલો,ધાણાજીરુ,લાલ મરચુ નાખી બરાબર મિક્સ કરો.તેલ છુટૂ પડે ત્યા સુધી ચડવા દો.
  6. પનીર,બટર નાખી ૧મિનીટ ચડવાદો.
  7. તૈયાર છે પનીર હૈદરાબાદી.
  8. રોટલી,નાન, પરોઠા સાથે સવૅ કરો

  Reviews for Paneer-Hydrabadi Recipe in Gujarati (0)