હોમ પેજ / રેસિપી / કળી પાડેલ કઢી

Photo of Kdi padel kadhi by jigna jivani manek at BetterButter
368
2
0.0(0)
0

કળી પાડેલ કઢી

Dec-19-2018
jigna jivani manek
10 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કળી પાડેલ કઢી રેસીપી વિશે

તે સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. કળી ની સામગ્રી
  2. ૧ મોટી કટોરી ચણા નો લોટ
  3. ૧ ચમચી સુકુ લાલ મરચું પાવડર
  4. ૧/૨ ચમચી હળદર પાવડર
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. ૧ મોટી ચમચી તેલ
  7. જરૂર પ્રમાણે પાણી
  8. કઢી ની સામગ્રી
  9. ૧ ચમચી તેલ
  10. ૫/૬ મીઠા લીમડાના પાન
  11. ૧ ચમચી રાઈ જીરું
  12. ૨ ચમચી ચણાનો લોટ
  13. ૨ ગ્લાસ છાશ
  14. ૧/૨ ચમચી હિંગ
  15. ૨/૩ લવિંગ
  16. ૨/૩ તજ કટકા
  17. ૨ મોટા ચમચા ગોળ
  18. ૧/૨ ચમચી લસણની ચટણી
  19. ૧ ચમચી સમારેલું લીલું મરચું
  20. ૨ ચમચી સમારેલી કોથમીર
  21. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. કળી ની સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી
  2. ગાંઠીયા જેવો લોટ બાંધવો
  3. હવે એક વાસણમાં છાશ લઈ તેમાં ચણાનો
  4. લોટ નાખી મિક્સર કરો
  5. એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં
  6. રાઈ જીરું હિંગ નાખી મીઠા લીમડાના પાન
  7. તજ લવિંગ હીંગ બધુ વારા ફરતી
  8. નાખી છાશ નો વઘાર કરો તેમાં
  9. ગોળ મીઠું લીલું મરચું નાખી મિક્સ કરો
  10. હવે એક ચારણીમાં કળી નો મસાલો નાખી
  11. કઢી ની અંદર કડી પાડી તેને હલાવતા રહો
  12. તેમાં લસણની ચટણી નાખી મિક્સ કરો અને
  13. થોડી વાર ઉકાળો પછી કોથમીર નાખી
  14. પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર